ગઢાળી ગામે ૧૧ ઈસમો ઝડપાયા, કુલ ₹૧.૩૮ લાખનો મુદામાલ કબ્જે.

સ્થળ : ગઢાળી ગામ, રામ મંદિર સામે, મેંદરડા
સૂચના હેઠળ : નિલેશ જાજડીયા (પોલીસ મહાનિરીક્ષક, જુનાગઢ રેન્જ) તથા સુબોધ ઓડેદરા (પોલીસ અધિક્ષક, જુનાગઢ)
માર્ગદર્શન : રોહીત ડાગર (મદદનીશ પોલીસ અધિક્ષક, વિસાવદર ડિવિઝન)
આગેવાની : પી.સી. સરવૈયા (પોલીસ ઇન્સ્પેક્ટર, મેંદરડા પોલીસ સ્ટેશન)


પકડાયેલા કુલ ૧૧ આરોપીઓ

  1. પંકજભાઇ વિઠ્ઠલભાઇ ચોથાણી, ૪૪ વર્ષ, ખેતી, ગઢાળી

  2. વિવેકભાઇ સંજયભાઇ ગાજીપરા, ૩૩ વર્ષ, વેપાર, ગઢાળી

  3. રાજેન્દ્ર ઉર્ફે રાજુભાઇ ભોવાનભાઇ ચોથાણી, ૩૨ વર્ષ, ખેતી, પાટરામા

  4. કિરીટભાઇ વિઠ્ઠલભાઇ ચોથાણી, ૪૬ વર્ષ, ખેતી, ગઢાળી

  5. મુકેશભાઇ બાલુભાઇ ઠુમર, ૪૭ વર્ષ, ખેતી, ગઢાળી

  6. સંજયભાઇ વજુભાઇ ગાજીપરા, ૪૭ વર્ષ, ખેતી, ગઢાળી

  7. હરસુખભાઇ બાલુભાઇ ગાજીપરા, ૫૫ વર્ષ, વેપાર, ગઢાળી

  8. હરેશભાઇ ભોવાનભાઇ ચોથાણી, ૪૨ વર્ષ, ખેતી, પાટરામા

  9. મહેશભાઇ ભુરાભાઇ ડોબરીયા, ગઢાળી

  10. કુલદીપભાઇ શીવલાલભાઇ જોષી, ગઢાળી

  11. નલીનભાઇ અમૃતભાઇ મહેતા, ગઢાળી


કબ્જે કરાયેલ મુદામાલ – કુલ રૂ. ૧,૩૮,૪૨૦

  • રોકડ રૂ. ૭૦,૪૨૦

  • પાથરણા તાંગ રૂ. ૩૦૦

  • ગંજીફાના પાના – ૫૨

  • મોબાઈલ ફોન ૮ (કિંમત રૂ. ૪૩,૦૦૦)

  • મોટરસાયકલ ૧ (કિંમત રૂ. ૨૫,૦૦૦)


સફળ કામગીરી કરનાર સ્ટાફ
પી.સી. સરવૈયા (પોલીસ ઇન્સ્પેક્ટર)
દિવ્યેશભાઇ પરમાર (એ.એસ.આઇ.)
કેતનભાઇ મકવાણા (હેડ કોન્સ્ટેબલ)
વાલીબેન રામ (હેડ કોન્સ્ટેબલ)
આશીષભાઇ દયાતર (કોન્સ્ટેબલ)
દિનેશભાઇ ચાવડા (કોન્સ્ટેબલ)
ક્રમલેશભાઇ પાથર (કોન્સ્ટેબલ)
દિનેશભાઇ બંધીયા (ડ્રાઈવર કોન્સ્ટેબલ)


ગુનો નોંધાયો
જુગાર અધિનિયમની કલમ ૪ અને ૫ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ વધુ તપાસ ચાલુ છે.


અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જુનાગઢ