ગીરગઢડા તાલુકાના ઉનાથી ધોકડવા ગામ સુધીનો રોડ તેમજ ધોકડવા ગામનો મુખ્ય રોડ અતિ બિસ્માર..

ગીર સોમનાથ

ગીર ગઢડા તાલુકાના ઉના થી ધોકડવા ગામ સુધીમાં ધોકડવા ગામનો રસ્તો ખાડા માં છે કે ખાડો રસ્તામાં એ નક્કી કરવુ મુશ્કેલ ધોકડવાના સ્થાનિક લોકો દ્વારા આ રોડ આર સીસી થી બનાવવા મા આવે તેવી માંગ કરવામાં આવી અહી ધોકડવા ગામથી તુલશીશ્યામ રોડ એકદમ ખૂબ કથળેલી હાલતમાં વાહન ચાલકો ને તો વાહન ચલાવવામાં મુશ્કેલી પડે છે પણ લોકોને ચાલીને જવામાં પણ મુશ્કેલી પડી રહી છે..

ધોકડવા ગામની આજુબાજુના 20 થી વધુ ગામોના લોકો અહી ખરીદી કરવા આવે છે..

અહેવાલ:- હુસેન ભાદરકા (ગીર સોમનાથ)