ગીર સોમનાથના સુત્રાપાડા ના સમુદ્ર કિનારે યોજાઈ હતી મોકડ્રિલ

ગીર સોમનાથ

સમુદ્ર માં સુનામી આવે તો કેવી રીતે બચાવ કામગીરી થઈ શકે તેના પર મોકડ્રિલ યોજવામાં આવી હતી .NDRF ની ટીમ તેમજ સ્થાનિક વહીવટી તંત્ર જોડાયું હતૂ દરિયા કાંઠે વસતા લોકો નું સત્વરે સ્થળાંતર, તેમજ દરિયા માં ડૂબતા લોકો ને બચાવાયા નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો

વહીવટી તંત્ર, સ્થાનિક ગ્રામ પંચાયત સહિત ના તંત્ર ની સતર્કતા ની સમીક્ષા કરાઈ..મોક ડ્રિલ દરમિયાન સામે આવેલ ત્રુટીઓ અંગે જરૂરી સમીક્ષા પણ યોજાઈ હતી. આપાતકાલીન સ્થિતિમાં લોકોના જાનમાલની સુરક્ષા સંદર્ભે યોજાઈ મોક ડ્રિલ

અહેવાલ – દિપક જોષી પ્રાચી (ગીર સોમનાથ )