ગીર સોમનાથમાં જોખમી સવારીનો વીડિયો વાઇરલ થયો છે જેમાં સ્કૂલના બાળકોને ઘેટા બકરાની જેમ ભરવામાં આવ્યા.

ગીર સોમનાથ

ગીર સોમનાથમાં જોખમી સવારી નો વીડિયો વાઇરલ થયો છે. આજોઠા ગામ ની ડીએમ બારડ સ્કૂલનો વિડીયો થયો વાઇરલ વાનની ક્ષમતા કરતા વધુ બાળકો બેસાડવામાં આવ્યા છે બાળકોને લઈ જતી પ્રાઇવેટ વાનમાં જો અકસ્માત થાય તો જવાબદાર કોણ સ્કૂલના બાળકોના જીવ જોખમમાં મૂકી ક્ષમતા કરતા વધુ બાળકોને પ્રાઇવેટ વાનમાં બેસાડી લઈ જતા હોવાનો વિડીયો આવ્યો સામેવીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે સ્કૂલના બાળકોને ઘેટા બકરાની જેમ ભરવામાં આવ્યા છે.

અહેવાલ:- હુસેન ભાદરકા (ગીર સોમનાથ)