ગીર સોમનાથમાં રેડક્રૉસ સોસાયટી સુત્રાપાડા તાલુકા શાખા ની બેઠક યોજાઇ.

સોમનાથ

ઇન્ડિયન રેડ ક્રૉસ સોસાયટી સુત્રાપાડા તાલુકા શાખા દ્રારા ઇન્ડિયન રેડ ક્રોશ સોસાયટી સુત્રાપાડા શાખા ના હોદેદારો અને સભ્યો ની બેઠક ચેરમેન અજયભાઇ બારડ ની અધ્યક્ષ સ્થાને મળી, જેમાં આગામી તા. 19-07-2024 ને શુક્રવાર ના રોજ ર્ડો. ભરતભાઈ બારડ ની 16. મી પુણ્યતિથિનિમિતે સર્વ રોગ નિદાન કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરેલ જેમાં. રાજકોટ ની સિનર્જી હોસ્પીટલ ના સુપર સ્પેશિયાલિટ ડૉક્ટર ની ટીમ તેમજ બ્લડ ડોનેશન ની ટીમ આવવાની હોય આ બાબતે બેઠક મળી, જેમાં ઇન્ડિયન રેડ ક્રોશ સોસાયટી સુત્રાપાડા તાલુકા શાખા ના ચેરમેન અજયભાઇ બારડ, વાઇસ ચેરમેન રામસિંહભાઈ મોરી, ખજાનચી કાળાભાઈ બારડ, સેક્રેટરી કાનાભાઈ બારડ, ભુપતભાઇ ઝાલા, નરેશભાઈ કામલીયા,મનોજભાઈ વાળા, અનુપમભાઈ રામસિંહભાઈ વાણવી, રાજેશભાઈ પાઠકભાઈ, અને હોદેદારો અને સભ્યો હાજર રહ્યા હતા.

અહેવાલ :- દિપક જોશી (પ્રાચી ગીર સોમનાથ)