ગીર સોમનાથ જિલ્લામાં આવેલા પ્રાચી માં ધોરણ ૧૨ પછી શું કરવું તેના માટે કારકિર્દી માર્ગદર્શન ફ્રી સેમીનારનું આયોજન કરાયુ

ગીર સોમનાથ જિલ્લામાં આવેલા પ્રાચી તીર્થ ખાતે તાજેતરમા જ ધોરણ ૧૨ પાસ કરી ને કારકિર્દી પસંદગી માટે વિધાર્થી અને વાલીને યોગ્ય માર્ગદર્શન મળી રહે તેમજ આજ ના સમય વિધાર્થી નવી શિક્ષણ નીતિથી વાકેફ થાય તેમજ સરકારી નોકરી અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી તેમના માટે કયા કયા પુસ્તકો વાંચવા જોઈએ અને સાથે કોમ્પ્યુટર ટેકનોલોજીનું જ્ઞાન મેળવી વિધાર્થી ઉજ્વળ કારકિર્દી પસંદગી કરી શકે તેમજ વિધાર્થી ને મૂંઝવતા પ્રશ્નોનો ના જવાબ આ સેમિનારમા તજજ્ઞો શિક્ષક દ્વારા આપવામા આવ્યા હતા આ તકે સેમનીનાર માં લક્ષ્ય એકડેડમી વેરાવળ ના સમગ્ર સ્ટાફ તેમજ જય ભવાની શૈક્ષણિક સંકુલના આચાર્ય જાદવસર અને પ્રાચી ખાતે કાર્યરત એસ. આર. કે.કોમ્પ્યુટર એજ્યુકેશન પ્રાચીના સંચાલક કમલેશભાઈ જાદવએ. અશ્વિનભાઈ ચૌહાણ હાજરી આપી આ સેમિનાર ને સફળ બનાવ્યો હતો

અહેવાલ – દિપક જોશી પ્રાચી તીર્થ (ગીર સોમનાથ)