ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના અમરાપુર ગામે અગ્નિવીર. માં આર્મીમાં શિવપાલસિંહ મનુભા પરમાર ટ્રેનિંગ પૂર્ણ કરી અને અમરાપુર ગામે પધારવાના હોય તો તેમનું ભવ્યથી ભવ્ય સન્માન અને સ્વાગત કરતા ગ્રામજનો અને મહેમાનો એમાં ઉપસ્થિત ગીર સોમનાથ જિલ્લાના ભાજપ પૂર્વ અધ્યક્ષ માનસિંગભાઈ પરમાર ગીર સોમનાથ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મંત્રી બહાદુરસિંહ ગોહિલ સુત્રાપાડા તાલુકા ભાજપ પ્રમુખ પ્રતાપસિંહ બારડ ક્ષત્રિય રાજપુત સમાજના પ્રમુખ સિદ્ધરાજભાઈ રાઠોડ થરેલી થી પધારેલા ભીખુભાઈ રાઠોડ ખાંભા થી પધારેલા અશોકભાઈ રાઠોડ અમરાપુર તાલુકા સદસ્ય જશું ભાઈ સોલંકી ગામના સરપંચ મૂળજીભાઈ બારડ ઉપસરપંચ કેશુભાઈ રાઠોડ પૂર્વ ઉપસરપંચ સરપંચ ભુપતભાઈ પરમાર અમરાપુર ગામના રિટાયર્ડ આર્મીમેન ભગતસિંહભાઈ પંપાણીયા રિટાયર્ડ આર્મી મેન ભરતભાઈ પરમાર અરશીભાઈ વાજા બાલુભાઈ ઝાલા તથા અમરાપુર ગામના નવયુવાનો બહારથી પધારેલા મહેમાનો તથા બહેનો ભાઈઓ યુવાનો માતાઓ શિવપાલસિંહ પરમારનું ભવ્ય હાર પહેરાવી તેમનું સન્માન કરેલ અને માંડવરાય દાદા ના મંદિર સુધી રેલી સ્વરૂપે ભારત માતા ની જય સાથે બધા રેલીમાં જોડાયેલા અને પત્રકાર મિત્રો પણ દીપકભાઈ જોશી અને અરવિંદભાઈ સોઢા પણ હાજર રહેલ અને એક દેશભક્તિનો માહોલ જોવા મળ્યો અને આવનારા સમયમાં ગામમાંથી વધારે યુવાનો દેશની રક્ષા કાજે મિલિટરીમાં ભરતી થાય એવી અપીલ પણ કરવામાં આવેલ .
અહેવાલ :દિપક જોષી (ગીર સોમનાથ પ્રાચી)