😊 ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ડો. સંજય પરમારનું નામ જાહેર કરાયું
ગીર સોમનાથ, તારીખ: – ડો. સંજય પરમારને ભાજપના જીલ્યા પ્રમુખ તરીકે જાહેર કરાયું છે. આજે ચૂંટણી અધિકારી સુરેશભાઈ ગોધાણી, ક્લસ્ટર ઇન્ચાર્જ મોહનભાઈ કુંડાળીયા, અને સહ ચૂંટણી અધિકારી અશ્વિનભાઈ ઝાલા સહિતનાં કાર્યકરોની ઉપસ્થિતિમાં એક બંધ કવર ખોલી ડો. સંજય પરમારનું નામ જાહેર કરાયું.
📜 આ મુદ્દે સમગ્ર જિલ્લાના ભાજપ કાર્યકરો અને નેતાઓએ તેમને શિરોમાન્ય રાખી અને શુભેચ્છાઓ પાઠવી હતી.
🌟 અહેવાલ: પ્રકાશ કારાણી, (ગીર સોમનાથ)