ગીર સોમનાથ
વેરાવળ મુકામે દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી અમાસ અને દિવાસાના દિવસે દશામાં ના વ્રત પારંભ કરવામાં આવે છે અને આ દસ દિવસ સુધી. વેરાવળ તથા આજુબાજુ ના ગામ મા દશામાની પૂજા અર્ચના આરતી રાત્રે રાસ ગરબા આયોજન કરવામાં આવે છે આવે છે ત્યારબાદ શ્રાવણ સુદ ને દશમના દિવસે દશામાની મૂર્તિ વિસર્જન કરવામાં આવે છે
આ દસ દિવસના તહેવાર હિન્દુ સમાજના ભાઈઓ બહેનો ધામધૂમથી ઉજવે છે હાલ તહેવારો ની શરૂઆત થતા લોકો ખુશી સાથે તબેવરો મનાવવા કામ ગિરી શરૂ કરી દીધી છે
અહેવાલ :- દિપક જોશી (પ્રાચી ગીર સોમનાથ)