ગીર સોમનાથ ના લાટી ગામનું સાંસદના વરદ હસ્તે ગ્રામ પંચાયત ભવન નું લોકાર્પણ થયું

ગીર સોમનાથ
સુત્રાપાડા તાલુકાના લાટી ગામે જીલ્લા ના સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા અને તાલાલા વિધાનસભા ના ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ ના હસ્તે ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું અને વૃક્ષા રોપણ પણ કરવામાં આવ્યું ગામ પંચાયત ના સરપંચ શ્રી નારણભાઈ સોલંકી અને ગામ પંચાયત ની ટીમ ને અભિનંદન પાઠવ્યા આ તકે લાટી ગામ ના સર્વ ગ્રામજનો પણ ઉપસ્થિત રહેલ. જે તસવીરમાં જણાય છે.

અહેવાલ – દિપક જોશી પ્રાચી (ગીર સોમનાથ)