
જૂનાગઢ ખાતે બાપા સીતારામ ગૌ સેવા મંડળ, જીનીયસ સ્કૂલ પાસે, ખલીલપુર રોડ, જોશીપુરા, જૂનાગઢ ની ગૌશાળા માં ગાય માતાજી માટે લાડવા તૈયાર કરાવી ખવડાવવામાં આવ્યાં તેમજ વિકલાંગ સંસ્થા, જુનાગઢ માં ભોજન પ્રસાદ માટે નું દાન આપી શ્રી પી. વી. પટેલ તથા કુટુંબીજનો દ્વારા ગૌ સેવા તથા અન્ન દાન ની સેવાં કરવામાં આવેલ હતું .
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)