જગન્નાથજી ભગવાનની રથયાત્રાને ધ્યાને લઇને ભાવનગર પોલીસનું સઘન ચેકીંગ ચાલી રહ્યું છે ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચએ બાતમી ને આધારે ઈંગ્લિશ દારૂની બોટલ સહિત ચાર મહિલાઓને LCB દ્વારા ઝડપી પાડવામાં આવી

ભાવનગર

એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર શહેરમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી ના આધારે અગાઉ દારૂના કેસમાં પકડાયેલ ચાર આડોડીયાવાસ ની મહીલાઓ થેલાઓમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો બહાર થી લાવી હાલ નારી ચોકડી સદગુરુ કોમ્પલેક્ષ પાસે જાહેર રોડ ઉપર ઉભા છે. જે બાતમી આધારે રેઇડ કરતાઅંજનાબેન વા/ઓ પંકજભાઇ રાજેન્દ્રભાઇ રાઠોડ, હિનાબેન ઉર્ફે મધુબેન વા/ઓ જગદિશભાઇ રવિશંકર રાઠોડ , ચંદ્રાબેન વા/ઓ રણુભાઇ ભુરાભાઇ પરમાર , નીચે મુજબની બ્રાન્ડના ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની કંપનીહિનાબેન ઉર્ફે મધુબેન વા/ઓ જગદિશભાઇ રવિશંકર રાઠોડ , ભાવનાબેન વા/ઓ રમણીકભાઇ ઉર્ફે નાનજીભાઇ કાનજીભાઇ ગોહેલ પાસે થી ૩૧૨ સીલપેક બોટલો મળી આવેલ જેના વિરૂધ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

અહેવાલ: – સિદ્ધાર્થ ગોઘારી (ભાવનગર)