જય ભવાની જેટલર્સ, જૂનાગઢના ક્રિષ્ન ચોકસી નારી રક્ષા સેના ગુજરાત રાજ્યના યુવા પ્રમુખ બન્યા

જૂનાગઢ:
જૂનાગઢના યુવા અને જાણીતા વેપારી ક્રિષ્ન ચોકસીને નારી રક્ષા સેના ગુજરાત રાજ્યના યુવા પ્રમુખ તરીકે નિમણૂક આપવામાં આવી છે. આ નિમણૂક રાષ્ટ્રીય પ્રમુખ સેજલબેન સરવૈયા દ્વારા કરવામાં આવી છે.

આ નિમણૂકને ગુજરાત રાજ્યના યુવા મહામંત્રીશ્રી પાર્થ પંડ્યાએ સ્વાગત કર્યો અને ક્રિષ્ન ચોકસીને શુભકામનાઓ પાઠવી હતી.

અહેવાલ:
નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ.