હિતેસ મહેશભાઈ જાની દ્વારા ચલાવતી આ એમ્બ્યુલન્સ પેશન્ટને મુકી પાછા જઈ રહી હતી ત્યારે કંચનભાઈ જેશનભાઈ તડવી ની ફોરવીલ વાહન સાથે અથડાઇ ગઈ. અકસ્માત દરમિયાન બંને વાહનોને તકલીફ પહોંચ્યો છે. જો કે, દુર્ભાગ્યવશ કોઈને કોઈપણ પ્રકારની શારીરિક ઇજા થઇ નથી.
ડભોઇ, તા.૨૮ મે: જામનગરથી મધ્ય પ્રદેશના પેશન્ટને લઈને જઈ, પાછા રિટર્ન કરતી એક એમ્બ્યુલન્સ ડભોઇ તાલુકાના પંણસોલી ટીબી ગામ પાસે ફોરવીલ સાથે અકસ્માતનો શિકાર થઇ હતી.
આ અકસ્માત ડ્રાઇવર દ્વારા ચેતનાના અભાવ અને એમ્બ્યુલન્સનું રોંગ સાઇડમાં આવવાથી સર્જાયો હોવાનું પ્રાથમિક માહિતીમાં જણાયું છે.
જિલ્લા પોલીસ અને સંબંધિત અધિકારીઓએ વધુ તપાસ હાથ ધરી
અહેવાલ : વિવેક જોષી, ડભોઇ