જિલ્લા કક્ષાની યંગ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન માર્ગદર્શન શિબિરનું સફળ આયોજન!!

🏅 जिल्लા કક્ષાની યંગ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન માર્ગદર્શન શિબિરનું સફળ આયોજન

📍 જૂનાગઢ, તા. ૧૦
યુવા ખેલાડીઓના ઉન્નતિ માટે આજે 🏟️ સરદાર પટેલ રમત સંકુલ, જૂનાગઢ ખાતે 🎯 जिल्ला કક્ષાની યંગ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન માર્ગદર્શન શિબિરમાં આયોજન કરવામાં આવ્યું. 👨‍💼 જિલ્લા રમત વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી આ શિબિરમાં 🌍 જૂનાગઢ ગ્રામ્ય અને 🏙️ મહાનગરપાલિકા કક્ષાએથી અંદાજે 🔢 ૧૦૦ થી વધુ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

📚 DLSS યોજના વિશે 📝 વિસ્તૃત માહિતી આપવામાં આવી. તેમજ 🏛️ સરકાર અને ⚽ સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાત દ્વારા 🏆 રમગતમક્ષેત્રે આપવામાં આવતા વિવિધ 🎁 લાભો અને 💡 સુવિધાઓ અંગે 🔍 વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. વાલીઓને તેમના બાળકો માટે ⚽ રમત ક્ષેત્રે ઉપલબ્ધ અવસરો અને 🎯 શિબિરના ઉદ્દેશ્યો અંગે 🗣️ માર્ગદર્શન આપવામાં આવ્યું.

આ તકે 🎖️ DLSS યોજનાના મેડાલિસ્ટ ખેલાડીઓ પણ ઉપસ્થિત રહ્યા, જેમણે 🏅 પોતાની સફળતાની સફર અને DLSS યોજના દ્વારા પ્રાપ્ત કરેલા લાભો અંગે 📢 માહિતી આપી. કાર્યક્રમનું સંચાલન 🎤 નરેશભાઈ ગોહિલ દ્વારા કરવામાં આવ્યું, અને કાર્યક્રમની 🥪 સમાપ્તિ અલ્પાહાર સાથે કરવામાં આવી.

📝 અહેવાલ: નરેન્દ્ર દવે સાથે 🖊️ જગદીશ યાદવ, 📍 (જૂનાગઢ)