જુનાગઢ જિલ્લા ના પોલીસ વડા હર્ષદ મહેતા નો વિદાઈ સમારંભ

જૂનાગઢના લોકલાડીલા એસ.પી. શ્રી હર્ષદ મહેતા સ્વૈચ્છિક નિવૃત્ત થતા ખેતી બેન્ક ગુજરાત અને નેશનલ ફેડરેશન ના ચેરમેન અને ધી જૂનાગઢ કોમર્શિયલ કો ઓપરેટિવ બેન્કના પૂર્વ ચેરમેનશ્રી ડોલરભાઈ કોટેચા દ્વારા મહેતા સાહેબને ફૂલહાર અને મોમેન્ટો અર્પણ કરી ભાવભીનું વિદાયમાન આપાયેલ
આ સાથે ધી જૂનાગઢ કોમર્શિયલ કો ઓપરેટિવ બેન્ક ના સિનિયર ડાયરેકટરશ્રી આશિષભાઈ પારેખ દ્વારા પણ મહેતા સાહેબ ને પુષ્પ ગુચ્છ અર્પણ કરી નિવૃત્તિની શુભેચ્છાઓ પાઠવેલ.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)