જૂનાગઢમાં ઉપરકોટ કિલ્લામાં તહેવારોનો માહોલ
🎉 ઉપરકોટ કિલ્લામાં ઐતિહાસિક તહેવારોનું ઉજવણી
👉 સવાણી હેરિટેજ કંઝરવેશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સતત ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવે છે.
📅 જ્યારે 7મી માર્ચ 2025 ને EMPLOYEE APPRECIATION DAY ઉજવાયો, જેમાં કર્મચારીઓને APPRECIATION CARDS આપવામાં આવ્યા અને તેમના ઉત્સાહમાં વધારો થયો.
💐 8મી માર્ચ 2025 ના રોજ INTERNATIONAL WOMEN’S DAY ના અવસરે, ઉપરકોટ કિલ્લામાં મહિલાઓ માટે સ્પેશિયલ કેક્ટેિંગ, આકર્ષક ઉપહારો અને મનોરંજનની વ્યવસ્થા કરવામાં આવી.
👩🦰 જામનગરથી 30 ગૃહિણીઓના ગ્રુપે કિલ્લાની મુલાકાત લીધી અને WOMEN’S DAY ની ઉજવણી જોઈને મંત્રમુગ્ધ રહી ગયા.
❤️ અવનિબેન જોશી સહિત ગ્રુપના સભ્યોે મેનેજમેન્ટ ટીમનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, “આ પ્રકારના આયોજનથી અમારા પ્રવાસનો અનુભવ અને વધુ યાદગાર બન્યો છે. હવે જૂનાગઢ અમારી પ્રિય સ્થાન બની ગયું છે.”
📝 અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, (જૂનાગઢ)