જૂનાગઢમાં નિખાલસ વીરાંગના કમિટી દ્વારા હસ્તાક્ષર હરીફાઈ નું આયોજન.

જૂનાગઢઃ

Advertisement

જૂનાગઢમાં સર્વ પ્રથમ વખત હસ્તાક્ષર હરીફાઈ નું આયોજન તા.21/06/24 ના રોજ સાંજે 05 to 07 “ગિરિરાજ વિલા”, ડે.મેયર ગીરીશભાઈ કોટેચા નાં બંગલે, ગિરનાર રોડ ,જૂનાગઢ ખાતે કરવામાં આવેલ છે તેમાં સાઈન હરીફાઈમાં કોરું પેપર અને પેન ઘેરથી લાવવાના રહેશે.

બે ત્રણ લીટી લખાવ્યા બાદ સિજ્ઞેચર કરવાના રહેશે. સ્પધૅક ની ચતુરાઈ, આવડત, કૌશલ્ય જોવામાં આવશે. તેમજ હસ્તાક્ષર કોઈ પણ ભાષામાં કરી શકાશે. આખું નામ ત્રણ શબ્દોમાં લખી તેમની નીચે સિજ્ઞેચર કરવાની રહેશે, ત્રણેય શબ્દોનો પ્રથમ અક્ષર સ્પષ્ટ દેખાવો જોઈએ.
વધુ વિગત માટે સંપર્ક કરો શ્રીમતી ગીતાબેન કોટેચા તથા
અનિલાબેન ખખર બથિયા-70166 28883

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)

Advertisement