જૂનાગઢમાં પ્રિ-મોન્સૂન બેઠક યોજાશે!

જૂનાગઢ, તા. 01: જૂનાગઢ જિલ્લા માં આગામી ચોમાસાની ઋતુના પગલે આગોતરું અને સુચારુ આયોજન થાય હોય તે હેતુ પ્રિ મોન્સૂન બેઠક યોજાશે. આવતીકાલે તારીખ 02-04-2025 ના રોજ જિલ્લા કલેક્ટર ના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સબાખંડમાં સમીક્ષા બેઠકનુ આયોજન કરવામા આવાશ્યક મુદાઓંની ચર્ચા વિચારણા કરવામા આવિહતુ.

યમાં અતિવૃષ્ટિ, અગમચેતીના પગલાં, માર્ગદર્શિકા જાહેર કરવી, બચાવ ટીમ તયાર કરવી, આશ્રય સ્થાનો તયારી, આકસ્મિક પરિસ્થિતિયોંમાં સ્થળાન્તર, કન્ટ્રોલ રૂમ, સ્વચ્છતા જાળવવી, વીજ પુરવઠો જાળવવી વેગેરે આવશ્યક મુદાઓંની ચર્ચા વિચારણા કરવામા આવિહતુ.

તેમ નિવાસી અધિક કલેક્ટર, જૂનાગઢના આપતે તયાર કરશે.

અહવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ