જૂનાગઢમાં “મેગા બ્લડ ડોનેશન કેમ્પ” નું આયોજન કરાયું.

જૂનાગઢ

જૂનાગઢમાં તા.૨૩ ઓગષ્ટ,૨૦૨૪ ના રોજ સવારે ૯.૦૦ થી બપોરે ૪.૦૦ વાગ્યા સુધી પારસધામ ગિરનાર, ગિર ફાર્મ, રૂપાયતન રોડ, કચ્છી ભવન સામે, ભવનાથ, જૂનાગઢ ખાતે “મેગા બ્લડ ડોનેશન કેમ્પ” નું આયોજન કરવામાં આવેલ છે જેમાં દરેક ડોનર મિત્રોને આ કેમ્પમાં જોડાવા શ્રી દિપલભાઈ તરફથી અપીલ કરવામાં આવેલ છે.

દરેક ડોનર માટે ગિફ્ટ્સ, સર્ટીફીકેટ અને અલ્પાહાર ની વ્યવસ્થા રાખવામાં આવી છે. રજીસ્ટ્રેશન તથા વિશેષ માહીતી માટે સંપર્ક: શ્રી દિપલ રૂપારેલિયા- 9265182669 ફ્રી રજીસ્ટ્રેશન ફરજિયાત છે.રજીસ્ટ્રેશન લિંક: https://forms.gle /9fobgwHWKocgAvhh7.

અહેવાલ -નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)