જૂનાગઢમાં સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજ રોડ સિવિલ હોસ્પિટલ રક્તદાન કેમ્પ યોજાયો.

જૂનાગઢ

સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજ રોડ જુનાગઢ ખાતે બે દિવસીય સિવિલ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પ યોજવામાં આવેલ હતો જેમાં 129 બોટલ રક્તની ભેગી થયેલ હતી, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા રક્ત આપવામાં આવેલ છે, વિદ્યાર્થીઓનો તેમજ સંસ્થાનો ખુબ ખુબ આભાર માન્યો હતો આ તકે ગિરનારી ગ્રુપ દ્વારા તમામ રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે ગિફ્ટ આપવામાં આવેલ હતી.

આ તકે ગુરૂકુળ ના રૂષિકેશ સ્વામી તથા અન્ય સાધુ સંતો તથા ગીરનારી ગૃપ ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)