જુનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ ઈંચા.પોલીસ અધિક્ષડ શ્રી ભગીરથસિંહ જાડેજા સાહેબની સુચના તથા માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલતી ગેરકાયદેરાર અસામાજીક ઇરામો દ્વારા કરવામાં આવતી સામાજીક પ્રવૃતિનો અટકાવવા તેમજ કડક હાથે કામ લેવા અન્વયે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ને જાળવી રાખવા સારૂં ગેર કાયદેરાર અસામાજીક પ્રવૃતિ કરતા ઈસમો ઉ૫૨ ગુજ.સી.ટોક જેવા આક્રમક પગલા લેવા તેમજ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના તેમજ માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ હોય,
જુનાગઢ સી ડીવીઝન પોલીસ સ્ટેશન ૧૨માં. ૧૯૨૦૫૦૨૪ ભારતીય ન્યાય સંહિતાની ૬, ૧૨(૨), ૧૩૨, ૨૨૧, ૩૫(૩), ૫૪ તથા ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ સેન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ (G,C,T.O.C.) એક્ટ-૧૫ની કલમ-(૧)ની પેરા(૧)(૨) તથા કલમ-૩(૨) તથા કલમ-૩(૪) મુજબના ગુનામાં કામે નારાતા ફરતા હોય જે આરોપીને પકડી પાડી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પો.ઇન્સ.શ્રી જે.જે.પટેલ ની સુચના તથા માર્ગદર્શન હેઠળ કાઇમ બ્રાન્ચના પો.રાબ.ઇન્સ. ડી.કે.ઝાલા તથા વાય.પી.હડીયા તથા એ.એ.આઈ નિકુલ
એમ.પટેલ તથા પો.હેડ કોન્સ. જીતેશ મારું, ઇન્દ્જીત સિંહ ઝાલા, આઝાદ સિંહ સીસોદીયા, તથા પો.કોન્સ.દિપકભાઈ નાથાભાઇ બડવા, દિપકભાઇ ચૌહાન ને ટેક્નીકલ સર્વેલન્સ તથા ખાનગીરાહે ચોક્ક્સ બાતમી હકિકત મળેલ કે, ગુજસીટોના ગુનાના કામે નાસતો ફરતો આરોપી નગા સરમણભાઇ રાડા ૨હે,
પાદરીયા ગામ, તા.જી, જુનાગઢ, વાળો પાદરીયા ગામની સીમમાં તેના રહેણાંક મકાન ની પાછળ આવેલ સ્વામીની વાડી નજીક છુપાવેલ છે જે હકીક્ત આધારે પોલીસ સ્ટાફ હકીકત વાળી જગ્યાએ જઇ તપાસ કરતા સંગઠીત ગુન્હાહિત ગેંગ વિરુધ્ધમાં કરવામા આવેલ ગુજશીટોક નો આરોપી નગા સરમણભાઈ રાડા , રબારી ઉ.વ.૩૨ રહે. પાદરીયા ગામ, સોમનાથ સોસાયટી , ઓશો આશ્રમ ની બાજુમાં તા.જી. જુનાગઢ. વાળો હાજર મળી આવતાં હરતગત કરી આ ગુના ની તપારા જૂનાગઢ શહેર વિભાગ, જૂનાગઢના નાયબ પોલીરા અધિકારી હિતેશ ધાંધલીયા સાહેબનાઓને સોંપવામાં આવેલ છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)