જૂનાગઢ ખાતે 157 મુ ચક્ષુદાન કરાયું

જુનાગઢ

પંજુરી આઇ કલેક્શન સેન્ટર જુનાગઢ દ્વારા 157 મુ ચક્ષુદાન આંબલા નાં શ્રી મગનલાલ હરજીવન મહેતા ઉમર વષૅ 82 નું ડો.જીગરભાઇ જોશી અને શ્રી ગીરીશ મશરૂ,એડવોકેટ એ સ્વિકારી શ્રી સકીલભાઇ હાલેપોત્રા, રાજકોટ મેડીકલ કોલેજ ને પહોંચાડવા રવાના થયા, આ સેવા જુનાગઢ શહેર માટે 24 કલાક 365 દિવસ ઉપલબ્ધ છે મોબાઇલ નંબર 98259 35075 જુનાગઢ છે 157 માં ચક્ષુદાન થી 314 વ્યક્તિ ને દ્રષ્ટિ પ્રાપ્ત થયેલ છે

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)