જૂનાગઢ જગન્નાથજી મંદિર ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો.

જૂનાગઢમાં શ્રી જગન્નાથજી મંદિર ખાતે આજે ધ્વજવંદન તેમજ ભારતમાતા પૂજન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં શ્રી નવનીતભાઈ શાહ, શ્રી રાજેન્દ્ર ચુડાસમા, શ્રી વિરેન શાહ, શ્રી શૈલેષભાઇ પારેખ,તેમજ શ્રી નિર્મળભાઈ પરમાર ની ઉપસ્થિતિમાં યુવાઓ દ્વારા ધ્વજવંદન કરવામાં આવેલ તેમજ ભારતમાતા પૂજન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)