જૂનાગઢ જિલ્લા ના કેશોદ શહેર ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો જેમાં ગુજરાત રાજ્ય ના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ હાજરી આપી.

જૂનાગઢ

કેશોદ ખાતે પ્રથમ ઇન્દિરા નગર પ્રાથમિક શાળા અને બાદ કેશોદ એલ.કે.હાઈસ્કૂલ ખાતે ના કાર્યક્રમ માં શિક્ષણ મંત્રી એ આપી હાજરી એલ કે હાઈસ્કૂલ ખાતે પ્રથમ મહાનુ ભાવો ના હસ્તે દીપ પ્રાગટય બાદ કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો

એલ.કે હાઈસ્કૂલ ખાતે ના બાળકો ના શાળા પ્રવેશોત્સવ માં શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા .કેશોદ ધારાસભ્ય દેવા માલમ તેમજ.નગર પાલિકા ના યુવા પ્રમુખ મેહુલ ગોંડલીયા. માજી ધારાસભ્ય વંદનાબેન મકવાણા તેમજ અન્ય લોકો દ્વારા બાળકો ને જરૂરિયાત પ્રમાણેની પુસ્તક કીટ આપી પ્રોત્સાહિત કર્યા હતા જ્યારે કાર્યક્રમ પૂર્ણ થયે મીડિયા દ્વારા શિક્ષણ મંત્રી શ્રી ને રાઈટ ટુ એજ્યુકેશન (RTE) મુજબ ના કેશોદ ખાતે 42 બાળકો ને અલગ અલગ સ્કૂલો માં પ્રવેશ મળ્યો છે તે નબળા વર્ગ લોકો ને મૂકી પૈસાદાર લોકો ના બાળકો ને જ પ્રવેશ આપવામા આવેલ છે તે બાબતે પૂછતાં શિક્ષણ મંત્રી પૂર્ણ જવાબ આપે તે પહેલાજ છું મંતર થયા હતા હાલ આ બાબતો પર કેશોદ ના 42 બાળકો ના પ્રવેશ બાબતે મીડિયા પૂર્ણ એનાલીસીસ બાદ લોકો વચ્ચે આવનાર સમય માં તેમના કોણ કોણ સૂત્રધારો છે તેનો નામજોગ પરદાફાસ કરશે

ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતું RTE એટલે કે રાઈટ ટુ એજ્યુકેશન માં નબળા વર્ગ ના બાળકો સારી સ્કૂલો માં અભ્યાસ કરી શકે તે માટે નો છે પરંતુ સત્ય કઈક અલગ જ છે હાલ જે બાળકો ને પ્રવેશ મળ્યો છે તેમ કોઈ ડોકટર. ઉદ્યોગ પતિઓ.સરકારી કર્મચારીઓ ઝ બાળકો ને પ્રવેશ આપવામાં આવેલ છે તો ગરીબ અને મધ્યમ વર્ગ ના બાળકો માટેની આ યોજના બાબતે શિક્ષણ મંત્રી ને પૂછવા જતા ચાલતી પકડી હતી

અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)