જૂનાગઢ જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા કુલ ૫૬ પોલીસ કર્મચારીને પ્રમોશન આપવામાં આવેલ.

જૂનાગઢ

➡️ અનાર્મ હેડ કોન્સ્ટેબલ થી એ.એસ.આઇમાં બઢતી -૧૯

➡️ આર્મ હેડ કોન્સ્ટેબલ થી એ.એસ.આઇ માં બઢતી – ૯

➡️ આર્મ હેડ કોન્સ્ટેબલ થી એ.એસ.આઇ (એમ. ટી.) માં બઢતી – ૨

➡️ અના. પોલીસ કોન્સ્ટેબલ થી હેડ કોન્સ્ટેબલમાં બઢતી – ૧૯

➡️ આર્મ પોલીસ કોન્સ્ટેબલ થી હેડ કોન્સ્ટેબલમાં બઢતી – ૪

➡️ આર્મ પોલીસ કોન્સ્ટેબલ થી હેડ કોન્સ્ટેબલમાં (એમ.ટી.) બઢતી – ૨

➡️ આર્મ પોલીસ કોન્સ્ટેબલ થી હેડ કોન્સ્ટેબલમાં (આર્મરર) બઢતી – ૧

મળતા આજરોજ પોલીસ અધીક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબની અધ્યક્ષતામાં pipping ceremony નું આયોજન કરવામાં આવેલ, જેમાં નાયબ પોલીસ અધીક્ષક શ્રી બી.સી.ઠક્કર, નાયબ પોલીસ અધીક્ષક શ્રી એ.એસ.પટ્ટણી, નાયબ પોલીસ અધિક્ષક શ્રી હિતેષ ધાંધલ્યા, નાયબ પોલીસ અધીક્ષક શ્રી ડી.વી.કોડીયતાર સહિતના અધિકારીશ્રીઓ દ્વારા પ્રમોશન મેળવેલ પોલીસ કર્મચારીને અભિનંદન આપવામાં આવેલ.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ