જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

જૂનાગઢ

“વિશ્વ યોગ દિવસ” નિમિતે જૂનાગઢ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે સામુહિક યોગ નુ આયોજન કરવામાં આવેલ જેમાં પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબ તથા જિલ્લાના અન્ય પોલીસ અધિકારીશ્રીઓ ઉત્સાહ પુર્વક જોડાઇને યોગ દિવસની ઉજવણી કરેલ હતી

અહેવાલ:- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)