
જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સ્વૈચ્છિક નિવૃત્તિ થી નિવૃત્ત થતાં તેમની જગ્યાએ જૂનાગઢના ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક તરીકે પોરબંદર પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજા ની નિમણુંક કરવામાં આવી યાને વધારાની કામગીરી સોંપવામાં આવી છે તેમ જાણવા મળ્યું છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)