જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા આજરોજ સ્વૈચ્છીક નિવૃતિથી નિવૃત થતા તેમના વિદાય કાર્યક્રમ કલાક ૧૫/૦૦ વાગે પોલીસ અધિક્ષકશ્રીની કચેરી ખાતેથી શરુ કરી રાયજીબાગ થી બહાઉદ્દીન કોલેજ સુધી રોડ શો કરી બહાઉદીન કોલેજ ખાતે પોલીસ અધિક્ષકશ્રી દ્વા્રા જાહેર જનતાનો આભાર વ્યકત કરતી સ્પીચ આપનાર હોય. ત્યારબાદ કલાક ૨૦/૦૦ વાગ્યે લીઓ રીસોર્ટ, ગીરનાર દરવાજા, જૂનાગઢ ખાતે ડાયરા નુ આયોજન કરવામા આવેલ છૈ.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)