જૂનાગઢ થી કન્યા કુમારી સુઘી બાઇક પર સાહસયાત્રા જેનો હેતુ SAY NO TO DRUGS

બાઈક રાયડર શ્રી જશરાજ નીલેશભાઈ મેવચા અને હાર્દિક નીતિનભાઈ કારીયા જૂનાગઢ થી કન્યા કુમારી પરત સુધીનું ૬૦૦૦ કિ.મી. નું અંતર ૨૦ દિવસમાં કાપશે. જેમા ગુજરાત, મહારાષ્ટ્ર, ગોઆ, કર્ણાટક,તામિલનાડુ,આંધ્ર પ્રદેશ એમ કુલ-૦૬ રાજ્યોની સફર ખેડશે જેનો હેતુ યુવાધન ને ડ્રગ્સના દુષણથી દુર રહેવા અને જન જાગૃતી નો છે
તારીખ:- ૦૧/૦૧/૨૦૨૫ ના રોજ સવારે ૧૧/૩૦ કલાકે પોલીસ અધિક્ષક કચેરી, કેમ્પસ, જુનાગઢ ખાતે માનનીય પોલીસ અધિક્ષકશ્રી જુનાગઢની પ્રેરક ઉપસ્થિતીમા ફ્લેગ ઓફ કરવામા આવશે..

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)