આજે જૂનાગઢ શહેરમાં આવેલ નોબલ યુનિવર્સિટી ખાતે 76 માં પ્રજાસત્તાક દિન ની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી જેમાં શ્રી ગીરીશભાઈ કોટેચા ના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતુ યુનિવર્સિટી નાં વિદ્યાર્થીઓ એ અલગ અલગ દેશ ભક્તિ ને લગતી કૃતિ રજૂ કરવામા આવી હતી સાથે પરેડ પણ કરવામા આવી હતી આ પ્રસંગે શ્રી પાર્થ કોટેચા, શ્રી એચ. એન ખેર, જય તલાટી તથા પ્રાધ્યાપક તથા સ્ટાફ ગણ હાજર રહ્યા હતાં.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)