જૂનાગઢ પોલીસ દ્વારા Drugs free Junagadh અભિયાન અંતર્ગત આયોજિત JUNAGADH CYCLATHON 2024

જૂનાગઢ

જૂનાગઢનું ગૌરવ એવા લોક સાહિત્યકાર શ્રી રાજભા ગઢવી પણ ડ્રગ્સ ના દૂષણ વિશે માહિતગાર કરવા પધારનાર છે. જૂનાગઢની જાહેર જનતાને મોટી સંખ્યામાં આ અભિયાનમાં જોડાવવા જૂનાગઢ પોલીસ હાર્દિક આમંત્રણ આપે છે.

અહેવાલ:-નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)