જૂનાગઢ રેન્જનાં પોલીસ મહા નિરીક્ષકશ્રી નિલેશ જજાડીયા સાહેબની સુચના તેમજ ઇ.પોલીસ અધિક્ષકશ્રી ભગીરથસિંહ જાડેજા સાહેબ દ્વારા જિલ્લામાં બનતા વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા અને આવા ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ છેત૨પીંડી તથા વિશ્વાતઘાત જેવી પ્રવૃતિ કરતાં ઇસમોને પકડી પાડવા સુચના આપેલ હોય. જે દ૨મ્યાન બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ ગુ.૨.નં.૧૧૨૦3૦૨૪૨૪૦૯૫૦/૨૦૨૪ ના કામે ફરીયાદી તથા ભોગ બનના૨ સાથે પુજન ઇન્ફ્રા નામની પેઢી દ્વા૨ા . બે કરોડ તેતાલીસ લાખની છેત૨પીંડી તથા વિશ્વાતઘાત કરી આરોપી મનીષ કારીયા તથા સંજય ભંડા૨ી ૨હે.જુનાગઢ વાળા નાસી ગયેલ હોય જે અન્વયે આરોપીને પકડી પાડવા ક્રાઇમ બ્રાન્ચ પો.ઇન્સ.શ્રી જે.જે.પટેલ તથા બી ડીવીઝન પોલીસ સ્ટેશન પો.ઇન્સ.શ્રી પી.સી.સરવૈયા સાહેબ દ્વા૨ા અલગ અલગ ટીમો બનાવવામા આવેલ હોય જેમા આરોપીઓની મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરાલા, ગોવા, રાજસ્થાન તેમજ દિલ્હી ખાતે હોવાની હકીકત આધારે અલગ અલગ જગ્યાએ તપાસ ક૨વામા આવેલ હતી જે દ૨મ્યાન ક્રાઇમ બ્રાન્ચના પો.ઇન્સ.શ્રી જે.જે.પટેલ સા.ની સુચના તથા માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચના પો.સબ.ઇન્સ. ડી.કે.ઝાલા તથા વાય.પી.હડીયા તથા પો.સ્ટાફના માણસો કાર્ય૨ત હોય ચોક્ક્સ હકિકત મળેલ કે, આરોપી મનીષ કા૨ીયા તથા સંજય ભંડા૨ી ૨હે.જુનાગઢ વાળા હાલ ૨ાજસ્થાન ૨ાજ્યના કોટા ખાતે હોય જે હકીકત આધારે ભવનાથ પો.સ્ટે.ના પો. ઇન્સ. આ૨.કે.૫૨મા૨ તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમને ૨ાજસ્થાન ખાતે રવાના કરી જીણવટભરી તપાસ કરી પોલીસની ઓળખ છતી ના થાય તે રીતે વેશ પલટો કરી ટુવ્હીલ ભાડે રાખી અલગ અલગ જગ્યાએ ચેક કરતા ઉપરોકત બન્ને આરોપી હાજ૨ મળી આવતા પાસ કરદરમ્યાન પો.કોન્સ. દિલ્લેશકુમાર ડાબી ી ય છ
આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી કર કરવામાં આવેલ છે. ICE
હસ્તગત કરેલ આરોપીનુ નામ-સરનામુ:-
.(૧) મનીષભાઇ મોહનલાલ કારીયા, ઉવ.૪૦ ધંધો. બાંધકામ રહે. જુનાગઢ ચોબારી રોડ, આદિત્ય એવન્યુપાર્ક સોસાયટી બ્લોક નં.૦૯
(૨) સંજય ઉર્ફે સંજુ મકનભાઇ ભંડારી ઉવ.૨૬ ધંધો. પ્રા. નોકરી ૨હે. હાલ – જુનાગઢ ચોબારી ૨ોડ, આદિત્ય એવન્યુપાર્ક સોસાયટી ને પકડી આગળ ની કાર્યવાહી હાથ ધરેલ હતી
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)