જૂનાગઢ મહાનગર પાલિકા તંત્ર ની ઊંઘ ઊડી…

જૂનાગઢ

જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા મોલ, હાઈરાઝ બિલ્ડીંગ, મલ્ટી સ્ટોરેજ બિલ્ડીંગ, હોસ્પીટલો, શાળા, કોલેજ, ટયુશન કલાસીસ, સિનેમા ગૃહ, શોપીંગ કોમ્પલેક્ષ, અન્ય બહુમાળી બિલ્ડીંગો, ધાર્મિક સ્થળોમાં બાંધકામ પરવાનગી,બિલ્ડીંગ વપરાશ પ્રમાણપત્ર,ફાયર એન.ઓ.સી.ની સઘન ચકાસણી.

તા.૧૮/૦૬/૨૦૨૪ ના રોજ ફાયર સેફટી બાબતે કુલ -૬ (છ) કોમ્પ્લેક્ષમાં (૧) અર્જુન ઇલેક્ટ્રોનીક્સ (૨) અંબા આર્કેડ (૩) જેનીલી શોપિંગ સેન્ટર (૪) વલ્લભ સદન કોમ્પ્લેક્ષ (૫) આશીર્વાદ કોમ્લેક્ષ (૬) કોટેચા કોમર્શીયલ સેન્ટરને ફાયર સેફટી સુવિધા અથવા કાર્યરત એન.ઓ. સી. કાર્યરત અથવા રીન્યુ કરાવેલ ન જોવા મળતા ધારાસરની નોટીસ ઈશ્યુ કરવામાં આવેલ છે તેમ મનપા એ એક યાદીમાં જણાવેલ છે .

અહેવાલ – નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)