મહેશ ગીરીબાપુ ગઈકાલે કુંભમાં બહિષ્કારનો જડબાતોડ જવાબ આપવા સેવકોની મદદથી ચાર્ટર પ્લેન લઈ અને પ્રયાગ પહોંચ્યા અને મહાકુંભમાં ત્રિવેણીમાં સ્નાન કરી ત્રિવેણી નું પવિત્ર જળ લઈ આવી અને ગિરનાર ઉપર છટકાવ કરશે,
ઇતિહાસ સાક્ષી થવા જઈ રહ્યો છે કે કોઈ સનાતની સાધુ આ રીતના ભવનાથ ક્ષેત્રમાંથી ચાટર પ્લેન લઈ અને કુંભમાં પ્રયાગરાજ પહોંચ્યા હોય અને સનાતન માટે જે લડાઈ લડી રહ્યા છે અને હરીગીરી સામે ખુલ્લી ચેલેન્જ ફેકી અને સનાતન ધર્મના રક્ષણ માટે કંઈ પણ કરી છૂટવા માટે તેઓ તત્પર થયા છે ધન્યવાદ છે,
આ વિરલ સાધુ મહેશ ગીરી બાપુ ને તેઓ જે ધર્મ સ્થાનના મહંત છે તે ધર્મની ગરીમાં સુંદરતા એનો વિકાસ એ બધું કરી છૂટવા માટેના તેઓ હીમાયતી છે જેના પ્રત્યેકસદાખલા રૂપે અત્યારે ભૂતનાથ મંદિર જુઓ કમંડળ કુંડ જોવો દસ શિખર જુઓ કે રાણેશ્વર જુઓ તમને ત્યાં જાવ તો તમને ખરેખર એક સાક્ષાત એશ્વર્યા શક્તિ તું જય ગિરનારીઅનુભવ થાય.
આ વિરલ સાધુને કોઈ સાથ દે કે ના દે પણ એ એનું કાર્ય છોડવાના નથી જય ગિરનારી
અહેવાલ : જગદીશ યાદવ (જૂનાગઢ)