તાજેતરમાં ગૂજરાત રાજ્ય દ્વારા જંત્રી અંગે ઓનલાઇન વાંધા સૂચનો મોકલવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તેના અનુસંધાને ગુજરાત CREDAI દ્વારા સમગ્ર રાજ્ય ના CREDAI સિટી ચેપ્ટર જે તે શહેર માં તા.9/12/2024 ના રોજ આવેદન પત્ર આપવાનું નક્કી કરેલ છે તે અંતર્ગત જૂનાગઢ ખાતે પણ તા.9/12/2024 ને સોમવાર ના રોજ બપોરે ૧૨.૦૦કલાકે કલેકટરશ્રીની કચેરી, જૂનાગઢ ખાતે આવેદન પત્ર આપવાનું નક્કી કરેલ છે તેમ એક યાદીમાં જણાવેલ છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)