જોડિયા તાલુકાનું જામ દુધઈ થી ભીમકટા સુધી નો રસ્તો અતી થી અતી ખરાબ

જોડિયા

જોડિયા તાલુકાનું જામ દુધઈ થી ભીમકટા સુધી નો રસ્તો અતી થી અતી ખરાબ છે.રોડના ગાબડા નુ કામ ચાલુ છે અત્યા લોટ પાણી ને લાકડા જેવું કામ થાય છે જામ દુધઈ થી ભીમકટા રોડ નું ખાડા બુરવાનું કામ ચાલુ છે તો લોટ પાણીને લાકડા જેવું કામ થાય છે કોઈ જોવાવાળા અધિકારીઓ નથી પણ માથે નથી એન્જિનિયર કે નથી સુપરવાઇઝર કોઈ હાજર નથી તો સરખી રીતે કામ કરાવો અડધા ગાબડા રહી જાય તો મહિના પછી પાછું હતું એવું થઈ જાય તો પૂરેપૂરું પુરણ કરવા મા આવે અધિકારીઓને ખાસ કરીને એક વિનંતી કે ઘડીક થાય કામ થતું નથી તો સરખી રીતે કરો અને માથે ઉભા રહીને કામ કરાવો મજૂરને પૂછ્યું તો મજૂરે કીધું કે કોઈ આવ્યું નથી અમે તો અમારી રીતે કામ કરી છીએ તો તમે રોડની જરીક મુલાકાત તો લ્યો તેવા આ રોડનું કેવું કામ થાય છે અને કેટલો ભ્રષ્ટાચાર હશે એ અમે નથી કહેતા પણ કામ તમે જુઓ કે ખરેખર ભ્રષ્ટાચાર થાય છે જોડીયા તાલુકામાં આવ્યું છે આ ગામ જીલ્લો જામનગર લાગે છે કોઈ અધિકારીઓ કે પદા અધિકારીઓ કોઈપણ કહેવાવાળા છે નહીં કે જોવા વાળા છે નહીં તો આનું તાત્કાલિક જોઈ અને સરખી રીતે રીપેરીંગ થાય એવી એક અપીલ કરીયે છીએ..

અહેવાલ:- દામજીભાઈ વેકરીયા (જોડિયા)