ઝઘડિયા તાલુકાના ઉમલ્લા સોમેશ્વર મહાદેવ ખાતે ઘી નું કમળ બનાવવામાં આવ્યું.

ભરૂચ

શ્રાવણ માસ નિમિત્તે સોમેશ્વર‌ મહાદેવ મંદિર ખાતે ઘી ના કમળનો દર્શનનો લ્હાવો શિવ ભક્તો લઈ રહ્યા છે.
શ્રાવણ માસ માં શિવની ઉપાસના માટે ઉત્તમ ગણાય છે વિવિધ પ્રકારની સેવા રચના પૂજા શિવ ભક્તો દ્વારા કરવામાં આવતી હોય છે ત્યારે મહાદેવને વિવિધ શૃંગાર નો પણ અનેરો મહિમા છે ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામના સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસના સોમવારના રોજ ઘી નું કમળ પાદરાના શિવભક્ત દ્વારા બનાવવામાં આવ્યું છે આ ઉપરાંત ઘીનું કમળ પણ સોમેશ્વર મહાદેવ ખાતે બનાવવામાં આવ્યું છે મોટી સંખ્યામાં શિવ ભક્તો તેના ધી ના કમળ અને શિવલિંગના દર્શનાર્થે ઉમટી રહ્યા છે.

અહેવાલ :-નિમેષ ગોસ્વામી ઝઘડિયા