ડભોઇમાં પોસ્ટ ઓફિસ દ્વારા લાલ બજાર હનુમાન મંદિર ની પાસે રાષ્ટ્રધ્વજ ની કિંમત 70 થી 100 રૂપિયાનો મળે છે.

વડોદરા

ડભોઇમાં પોસ્ટ ઓફિસ દ્વારા લાલ બજાર હનુમાન મંદિર ની પાસે આગામી રાષ્ટ્રીય પર્વ 15 મી ઓગસ્ટ આવતી હોય બજારમાં રાષ્ટ્રધ્વજ ની કિંમત 70 થી 100 રૂપિયાનો મળે છે પરંતુ પોસ્ટ ઓફિસ દ્વારા 30 રૂપિયામાં વિતરણ કરવામાં આવે છે. તેમજ આગામી રક્ષાબંધન આવતી હોય જે પોસ્ટનું કવર 30 રૂપિયાનું મળે છે એ 10 રૂપિયામાં આપવામાં આવે છે તેમજ જે લોકો કાશી હરિદ્વાર વિગેરે ન જઈ શકતા હોય તેઓ માટે ગંગાજળનું પાણી પણ ના જેવા દરે વિતરણ કરવામાં આવે છે ઘર ઘર લહેરાયેંગે તિરંગાપોસ્ટ ઓફિસ દ્વારા આ પ્રકારની નવી પહેલ કરવામાં આવી છે નુ આસિસ્ટન્ટ પોસ્ટ માસ્તર કે સી સિંધા એ જણાવ્યું હતું

અહેવાલ :- હર્ષ પટેલ (વડોદરા)