વિશ્વ પર્યાવરણ દિવસ નિમેતે વુક્ષા રોપણ તથા સિંગલ યુઝ પ્લાસ્ટીક અંગે ની જાગ્રુતિ અને કલેકશન ડ્રાઇવ ની કામગીરી હાથ ધરવામા આવી
વડોદરા (ડભોઇ)
સરકારના તા. ૨૩/૦૫/૨૦૨૪ અનવ્યે નિર્મળ ગુજરાત સ્વચ્છતા પંખવાડિયુ અંતર્ગત જયકિશન તડવી તેમજ સેનેટરી ઇન્સપેક્ટર મહેશભાઇ વસાવા સુચના અનુસાર આજ રોજ તા.૦૫/૦૬/૨૦૨૪ “ વિશ્વ પર્યાવરણ દિવસ નિમેતે વુક્ષા રોપણ તથા સિંગલ યુઝ પ્લાસ્ટીક અંગે ની જાગ્રુતિ અને કલેકશન ડ્રાઇવ ની કામગેરી હાથ ધરવામા આવેલ છે. જે તેભા રૂપે ડભોઇ શહેરના ટાવર રોડ, છીપવાડ બજાર, સ્ટેશન રોડ, શાક માર્કેટ, મછી બજાર વિગેરે વિસ્તારોમાં ચેકીંગ કરવામાં આવેલ છે,જેમા ૨૦ થી ૨૫ કિલ્લો પ્લાસ્ટીક જપ્ત કરવામાં આવેલ છે.અને કુલ દંડ.૧૭૦૦૦/- જેટલો દંડ વસુલ કરવામાં આવેલ છે.જેમા કર્મચારી ભાવિષાબેન પરમાર, ઇકબાલભાઇ મન્સુરી, ભાવેશભાઇ રાણા, કોપીન પટેલ, શિવમ તડવી, યુવરાજ શિનોરા, ભાવેશ વસાવા, પ્રશાંત સોલંકી અને નિતીન વસાવા વિગેરે ર્કમચારી દ્વારા ચેકીગ હાથ ધરવામાં આવેલ હતુ..
હર્ષ પટેલ:- વડોદરા