દીવના વણાકબારામાં કોંગ્રેસ ઉમેદવાર કેતન પટેલની જાહેર માર્ગ પર નીકળી રેલી…..*

*દીવના વણાકબારામાં કોંગ્રેસ ઉમેદવાર કેતન પટેલની જાહેર માર્ગ પર નીકળી રેલી…..*

 

લોકસભા ચૂંટણી ના હવે ગણતરી ના દિવસો બાકી છે ત્યારે ગૂજરાત ના દીવ ના વાણાકબારા કોંગ્રેસ ના ઉમેદવાર કેતન પટેલ આજે રેલી કાઢી મતદાતા રીઝવવાની તૈયારી કરી.કેતન પટેલ નો દાવો 25000 થી વધારે મતો થી જીત ની આશા.

 

*દિવ દમણમાં પરિવર્તન છે કોંગ્રેસ પાર્ટી 25 થી 30 હજાર મતોથી જીતશે*

 

આ ભારતીય જનતા પાર્ટી એ વણાકબારાનું ગ્રાઉન્ડ હતું તે છીનવી લીધું અને અહીંયા સ્કુલનું બાંધકામ શરૂ કર્યું

વણાંકબારામાં સ્કૂલ તો હતી ગ્રાઉન્ડ પર બાંધકામ શું કરવાની જરૂર હતી ? પણ કોઈ બોલ્યું નહીઆ ભારતીય જનતા પાર્ટી વાળા ક્યાં મોઢે મત માગવા આવી રહ્યા છે…

 

*હું અહીંયા વચન આપીને જાઉં છું ૭ તારીખે ચુંટણી બાદ આ ગ્રાઉન્ડમાં થઈ રહેલ બાંધકામ બંધ કરાવીશ અને પાછી માટી પુરાવિશ*

 

જ્યાં ગ્રાઉન્ડ હતું તેમાં લોકો લગ્ન પ્રસંગ યોજતા હતા તે હું પાછું અપાવીશ તેવું વચન આપ્યું…..

કેતન પટેલે વધુમાં જણાવ્યું હતું કે માછીમારોના વેટ, સબસીડી, બોટ નિર્માણ, ફિશિંગની ચુકવણીથી લઈને દીવ દમણના લોકોની છે ઘણી સમસ્યાઓ…

 

*પાકિસ્તાનમાં પકડાયેલા માછીમારોને પાછા લાવ્યાનથી*

 

સહિતના મુદ્દાઓ પર દીવ દમણ કોંગ્રેસ ઉમેદવાર કેતન પટેલે ભાજપ પર પ્રહારો કર્યા હતા…..

 

 

અહેવાલ :- હુસેન અહેમદ ભાદરકા