દ્વારકાના ઓખામાં વૈષ્ણવ સાધુ સમાજ દ્વારા તેજસ્વી તારલાઓ નું સન્માન કરાયું

દ્વારકા

ઓખા મંડળ વૈષ્ણવ સાધુ સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનુ સરસ્વતી સન્માન એવોર્ડ દ્વારા સન્માનિત કરવામા આવ્યા હતા દર વર્ષની જેમ આ વર્ષે પણ પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં બહોળી સંખ્યા માં વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલી ઓ અને તેમજ મહાનુભાવો અને દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખ શ્રી અનિતા બેન કાપડી ને સમાજ ના મોભીઓ દ્વારા સન્માન કરવા માં આવ્યું હતું

અહેવાલ -પૂજા દવે ઓખા (દ્વારકા