નવરાત્રી રાસ ગરબા ઇવેન્ટનુ જૂનાગઢ પોલીસ પરીવાર દ્વારા આયોજન.

જૂનાગઢ

‘‘માં જગદંબા’’ ની આરાધના અને ઉપાસનાનુ પર્વ અથાર્ત સ્ત્રી શકિતને પુજવાનુ અનન્ય પર્વ એટલે નવરાત્રી, નવદુર્ગા સ્વરૂપે શકિત, ભકિત અને મુકિતના ત્રીવિધ સમન્વય એટલે રક્ષક નવરાત્રી રાસ ગરબાનુ ઇવેન્ટનુ આયોજન જૂનાગઢ પોલીસ પરીવાર દ્વારા આવતીકાલ તા.૦૨/૧૦/૨૦૨૪ ના રાત્રે ૦૮/૩૦ વાગ્યે ‘‘ નીલકંઠ ફાર્મ ’’ ઝાંઝરડા ચોકડી પાસે, બાયપાસ રોડ, જૂનાગઢ ખાતે કરવામાં આવેલ છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)