“નવસારી: અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એસી, એસટી વિદ્યાર્થીઓ માટેની સ્કોલરશીપ ન મળતા સરકારના પરિપત્રો ની હોળી”.

નવસારી – અખિલ ભારતીય વિદ્યાર્થી – પરિષદ કોલેજના વિદ્યાર્થીઓ એસી,એસટી ના વિદ્યાર્થીઓને ગુજરાત સરકારે અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટેની સ્કોલરશીપ ન મળતા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરતા પરિપત્રો ની હોળી..

નવસારી:-ગુજરાત સરકારે અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાનો નિર્ણય અને લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા પુનઃ ચાલુ કરવાની માગ સાથે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. જેને લઈને નવસારી – અખિલ ભારતીય વિદ્યાર્થી – પરિષદ કોલેજના વિદ્યાર્થીઓ એસી, એસટી ના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ ન મળતા શિષ્યવૃત્તિ બંધ કરતા પરિપત્રો ની હોળી – બાળી હતી. સાથે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા જેમાં હમ હમારા હક – માગતે નહીં કિસી સે ભીખ – માગતે, નહીં ચલેગી નહીં ચલેગી – તાના શાહી નહીં ચલેગી જેવા – સૂત્રોચાર કર્યા હતા. અને જનજાતિના વિદ્યાર્થીઓ માટેની સરકાર માગ પૂર્ણ નહીં કરેતો ઉગ્રપગલાં લઈશું જનજાતિ વિદ્યાર્થીઓને એસટી એસી લોકોને સરકાર દ્વારા જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળતી હતી મેનેજમેન્ટ ક્વોટા માં તે હાલ બંધ કરવામાં આવ્યુ છે,

જે ફરી ચાલુ કરવામાં આવે તેની સાથે લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરવામાં આવે જો સરકાર અમારી માગ પૂર્ણ નહીં કરેતો આગળ જતાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉગ્ર પગલાં લેશે અને આજે સરકારનો પરિપત્ર છે તેને ફાડી ને વિરોધ જાહેર કરીએ છીએ., એબીવીપી નવસારી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અને લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા પુનઃ ચાલુ કરવા માટે માગ કરી હતી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાના નિર્ણયનો વિરોધ થોડા સમય પહેલા કેન્દ્ર સરકારે પરિપત્ર કરવામાં આવેલો કે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના માં જે ઉમેદવાર મેનેજમેન્ટ ક્વોટામાં પ્રવેશ મેળવશે તેને શિષ્યવૃતિ મળવાપાત્ર રહેશે નહીં. આ જ સંદર્ભે ગુજરાત રાજ્ય સરકારે 28 ઓક્ટોબર 2024 ના ઉમેરા સાથે પરિપત્ર કરેલ કે જે વિદ્યાર્થી વેકન્ટ ક્વોટામાં પ્રવેશ મેળવે છે. તે આપોઆપ મેનેજમેન્ટ ક્વોટા માં પરિવર્તિત થઈ જશે. આ નિર્ણયને કારણે આદિજાતિ સમાજ ના વિદ્યાર્થીઓ શિષ્યવૃતિથી વંચિત છે. જે નિર્ણયના પગલે નવસારી એબીવીપીએ વિરોધ નોંધાવ્યો હતો.


અહેવાલ: આરીફ શેખ (નવસારી)