નવસારી એલસીબી પોલીસ કચેરી વર્ષો જૂની હતી જેને નવીન એલ.સી.બી. પોલીસ કચેરી લોકભાગીદારી થી નવા અતિઆધુનિક સાધનો સાથે એલ.સી.બી. શાખાનો ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં સુરતના રેન્જ આય.જી. શ્રી પ્રેમવીર સિહ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું નવસારી જિલ્લામાં એલસીબી શાખા માં ગુનાઓનું ભેદ ઉકેલવામાં તેમજ ગુનાહોને અટકાવવા માટે મદદરૂપ બની રહ્યું છે નવી એલ.સી.બી પોલીસ કચેરીના લોકાર્પણ મા નવસારીના પોલીસ અધિક્ષકશ્રી સુશીલ અગ્રવાલ સાહેબ, ડી.વાય.એસ.પી સહિત તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ તથા પોલીસ સ્ટાફ તેમજ દાતાઓ સાથે શહેરીજનો હાજર રહ્યા હતા..
અહેવાલ: આરીફ શેખ (નવસારી)