નિ:શુલ્ક સુવર્ણ પ્રાશન સંસ્કાર કેન્દ્ર

જૂનાગઢ પુષ્ય નક્ષત્ર બુધવારના શુભ દિવસે જન્મ થી 14 વર્ષ સુધીના બાળકોને રોગ પ્રતિકારક શક્તિ તેમજ માનસિક વિકાસ માટે અને ગર્ભવતી મહિલાઓના આરોગ્ય માટે નિ:શુલ્ક મંત્ર ઔષધિ સુવર્ણ પ્રાશનના ટીપાં પીવડાવવાનો કેમ્પ રાખેલ છે.1.સાંજે 5 થી 6.15રેડ ક્રોસ, આઝાદ ચોકજુનાગઢ2.સાંજે 5.00 થી 6.15બાલા હનુમાનજી મંદિર,સુરભી એપાર્ટમેન્ટ પાસે,દીપાંજલિ 1ક્રોમા શો રૂમની ગલીમાં, ટીંબાવાડી3.સાંજે મંજુબેન હરસોરાએન કે નગર, ગોવર્ધન બંગ્લોઝશ્યામધામ સામે,મધુરમ, સાંઈબાબા મંદિર પાછળવંથલી રોડ, જૂનાગઢ4.સાંજે 5.00 થી 6.15જયશ્રીબેન ગાલોરિયા અંબાજી મંદિર,સુરભી પાનની ગલીમાં, ઝાંઝરડા રોડ,ગાયત્રી સ્કૂલ પાછળ,જૂનાગઢઆ કાર્યક્રમ સંસ્કૃતિ આર્ય ગુરૂકુલ, રાજકોટના સહયોગથી યોજેલ છે.

સંપર્કમૃણાલી વૈદ્ય 7226991727બાલાજી હનુમાનજી મંદિર પ્રવિણાબેન વાઘેલા 9426168272રેડ ક્રોસ, આઝાદ ચોકજયશ્રીબેન ગાલોરિયા9099363910 અંબાજી મંદિર,મંજુબેન હરસોરા 8490084661મધુરમ, ગોવર્ધન બંગલોઝખાસ નોંધ = બાળકોને કેમ્પમાં ટીપાં પીવડાવવા માટે આવે ત્યારે દરેક બાળકો પોતાની જન્મ તારીખ યાદ કરી આવે, હવે નામ સાથે જન્મ તારીખ પણ લખવાની હોવાથી સહકાર આપશો રોજ નાના બાળકોને સુવર્ણ પ્રાશન પીવડાવવું હોય તો સુવર્ણ પ્રાશન બોટલ ખરીદ કરી આપી શકો છો તે માટે સંપર્ક મયુરભાઈ વૈદ્ય 7226038186

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)