પોલીસ પ્રજાનો મિત્ર છે તે સુત્ર સાર્થક કરતી જૂનાગઢ પોલીસ.

જૂનાગઢ

જૂનાગઢ શહેરમાં સીટી ટ્રાફીક શાખાની કચેરી નજીક તા.૯/૦૮/૨૦૨૪ ના રોજ ૭૦ વર્ષના વૃધ્ધ માજીને પગમાં ઇજા થતા તાત્કાલીક ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી વૃધ્ધા ને હોસ્પીટલે પહોચાડવામા ટ્રાફીક પોલીસના પી.એસ.આઇ. તથા અન્ય ટ્રાફીક શાખાના જવાનોએ મદદ કરતા જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી દ્રારા તેમને રૂબરૂ બોલાવી અભીનંદન પાઠવી પ્રશંસાપત્ર તથા રોકડ પુરસ્કાર આપી સ્ન્માનીત કરવામાં આવેલ તથા ભવીષ્યમાં આ પ્રકારે લોકોને ઉપયોગી થવા અને પોલીસ પ્રજાનો મીત્ર છે, તે સૂત્રને સાર્થક કરવા જણાવેલ હતું.

અહેવાલ :-નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ