ભારતનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને પરસોતમ રૂપાલા.

સોમનાથ

સોમનાથ ખાતે પૂર્વ કેન્દ્રીય મંત્રી, પૂર્વ ભાજપ પ્રદેશ પ્રમુખ તથા વર્તમાન રાજકોટ લોક સભાના સાંસદ સભ્ય શ્રી પરસોતમભાઇ રૂપાલા પરિવાર સાથે ભગવાન સોમનાથ મંદિરે દર્શને આવેલા તેમની શુભેચ્છ મુલાકાત લેતા શ્રી અખિલ ગુજરાત માછીમાર મહામંડળ ના પ્રમુખશ્રી ભારતીય જનતા પાર્ટીના પાયા ના કાર્યકર ગુજરાત મેરીટાઇમ બોર્ડના પૂર્વ ડાયરેક્ટર શ્રી કિશોરભાઈ મોહનભાઈ કુહાડા, કડવા પાટીદાર સમાજના પ્રમુખ રસિકભાઈ પટેલ, તેમજ અન્ય આગેવાનો હાજર રહ્યા હતા…

અહેવાલ :- દિપક જોશી (પ્રાચી ગીર સોમનાથ)