કેશોદ ના ચાર ચોક ખાતે ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો ખૂબ મોટી સંખ્યા માં સાથે મળી આજરોજ દિલ્હી માં ભારતીય જનતા પાર્ટી ના વિજય થવા ની ખુશી માં કેશોદ ના ચાર ચોક ખાતે આતશ બાજી કરી હતી,
ઘણાજ વર્ષો બાદ દિલ્હી ની ચૂંટણી માં ભારતીય જનતા પાર્ટી ની 70 સિટ માંથી 48 સિટ ભાજપ અને 22 સિટ આમ આદમી પાર્ટી ને મળેલ હોય ત્યારે કોંગ્રેસ નું ખાતું પણ ખૂલેલ જોવા મળ્યું નહતું અને હાલ દિલ્હી ની 48 સીટો ની ખુશી સમગ્ર દેશ ના ભરતીય જનતા પાર્ટી ના લોકો દ્વારા મનાવવા માં આવી રહી છે ત્યારે કેશોદ ના ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ આજરોજ ફટાકડા ફોડી ખુશી મનાવી હતી.
અહેવાલ : રાવળીયા મધુ (કેશોદ)