ભારતીય વિચાર મંચ ગુજરાત પ્રાંતજુનાગઢ કેન્દ્ર દ્વારા એક વિચાર ગોષ્ઠી નું આયોજન કરવામાં આવ્યું છે.

જૂનાગઢના પ્રબુદ્ધ નગરજનો આ વિચાર ગોષ્ઠીમાં અપેક્ષિત છે , વર્તમાન સમયમાં આપણે આપણા પ્રજાસત્તાક પર્વને 75 વર્ષ પૂર્ણ કરીને પ્રજાસત્તાકના અમૃત પર્વમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ ત્યારે આ આખું વર્ષ આપણે” हम भारत के लोग” આ પ્રકારની થીમ ઉપર ભારતના બંધારણની વિવિધ જોગવાઈઓ, ભારતના બંધારણની ઘણી બધી રસપ્રદ માહિતી છે આપણા સુધી પહોંચી નથી અને આ બંધારણને અનુલક્ષીને નાગરિક કર્તવ્ય શું હોઈ શકે આ પ્રકારના વિષયને સમજવા માટે જાણવા માટે આ વિચાર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવેલ છે.
” हम भारत के लोग ” બંધારણની મૂળ અવધારણાને તોડવાનો પ્રયાસ
વક્તા : શ્રી અવધૂતજી સુમંત
કાર્યકારી અધ્યક્ષ ભારતીય વિચારમંચ ગુજરાત પ્રાંત અને અધિવક્તા ગુજરાત ઉચ્ચ ન્યાયાલય.
તારીખ : 15 ફેબ્રુઆરી 2025,શનિવાર
સમય : રાત્રે 9:00 કલાકે
સ્થાન : પી કે એમ કોલેજ સેમિનાર હોલ , ભાલોડીયા સ્કૂલ કેમ્પસ. જૂનાગઢ
રજીસ્ટ્રેશન લિંક :
https://forms.gle/ZUdGd1fykVPjHj1D9
વધુ માહિતી માટે સંપર્ક સૂત્ર : 98791 53283, 9426681117.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)